Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ ફરિયાળી ચૂરમો

Webdunia
મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (17:34 IST)
250 ગ્રામ સિઘાડાના લોટ
250 ગ્રામ રજગીરાના લોટ
300 ગ્રામ ગોળ 
50-50 ગ્રામ ગુંદર અને બદામ બારેક કાપેલા 
1 નાની ચમચી ઈલાયચી પાવડર 
1 કોપરાના ગોળા ( છીણેલું) 
1 મોટી ચમચી ઘી 
100 ગ્રામ ઘી તળવા માટે 
સજાવટ માટે 4-5 ચાંદીના વરખ , કિશમિશ બદામ અને કાજૂ 
 
એક કડાહીમાં ઘી ગર્મ કરો . તૈયાર લોટના મુઠીયા બનાવી ઘીમાં ગુલાબી થતા ધીમા તાપે તળી લો. હવે એ મુઠિયાને ઠંડા થવા માટે રાખી દો. ઠંડા થતા એને મિક્સીમાં વાટી લો. એને ચાળી લો. એ ઘી માં ગુંદર તળી લો . હવે 100 ગ્રામ ઘી લઈને એમાં ગોળને ધીમા તાપે ગરમ કરી લો . 
 
જ્યારે ગોળ પૂરી રીતે ઘીમાં મળી જાય તો એમાં વાટેલા મુઠીયાના મિક્સ કરી લો. પછી એને થાળીમાં કાઢી એમાં ઈલાયચી , ગુંદરના ફૂલા , કોપરાના બૂકો અને બદામની કતરન મિક્સ કરી નાખો. લે. તૈયાર છે સ્વાદિષ્ટ ફરિયાલી ચૂરમો. 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments