Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોલ્ટી ફુદીના લસ્સી

Webdunia
N.D
સામગ્રી - 1 /2 કિલો દહી, 1 કપ ફુદીનાના પાન, 1 ટી સ્પૂન સેકેલુ જીરુ, 1/2 ટી સ્પૂન સંચળ, સ્વાદમુજબ મીઠુ, 1 ટેબલ સ્પૂન ખાંડ, 1 ટી સ્પૂન લીંબૂનો રસ, ક્રશ્ડ બરફ જરૂર મુજબ, સજાવવા માટે ફુદીનાના પાન.

બનાવવાની રીત - ફુદીના પાન ધોઈને ઝીણા કાપી લો. મિક્સરમાં સમારેલો ફુદીના, લીંબૂનો રસ, ખાંડ, મીઠુ અને થોડુ પાણી મિક્સ કરી લો. તૈયાર પેસ્ટમાં દહીં, સંચળ, જીરુ અને ક્રશ્ડ બરફ મિક્સ કરી સારી રીતે બ્લેંડ કરો. સાલ્ટી ફુદીના લસ્સી ગ્લાસમાં ભરો. સજાવવા માટે ફુદીનાના પાન નાખો અને સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments