Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબૂદાણાની પૂરી

Webdunia
N.D
સામગ્ર ી - એક વાડકી પલાળેલા સાબૂદાણા, 1 વાડકી સીંગાડાનો લોટ, બે બાફેલા બટાકા, બે ઝીણા સમારેલા લીલા મરચાં, થોડાક ઘાણા ઝીણા સમારેલા, સંચળ, કાળા મરીનો પાવડર, થોડુ તેલ.

બનાવવાની રી ત - બટાકાને છોલીને સીંગોડાના લોટમાં મસળી લો. બાકીની બધી સામગ્રી પણ નાખી દો, અને સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધો.

હવે હાથ પર પાણી લગાવીને નાના-નાના લૂઆ તોડીને પૂરીનો આકાર આપો. તવા પર તેલ લગાવીને પૂરીને પરાઠાની જેમ સેકી લો. ચાકૂ અથવા ધારદાર વસ્તુ વડે થોડા કાણા પાડો, જેથી પૂરી સારી રીતે સેકાય જાય.

ગરમા ગરમ પૂરી દહીં સાથે સર્વ કરો.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Mahakumbh 2025 : જો જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

Holi 2025- હોળી કઈ તારીખે છે 2025

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

Show comments