Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિંગોડાના લોટના ભજીયા

Webdunia
N.D
સામગ્ર ી - એક વાડકીમાં સિંગાડાનો લોટ, એક મોટી ચમચી વાટેલા મગફળીના દાણા, મધ્યમ આકારના બાફેલા બટાકા, 4-5 લીલા મરચા, જીરા પાવડર અડધી ચમચી, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, લીલા સમારેલા ધાણા, તળવા માટે તેલ.

બનાવવાની રી ત - સિંગોડાના લોટને ચાળીને તેમા મસળેલા બટાકા, મગફળ ીના દાણાનો ભૂકો, સમારેલા મરચા, જીરુ, લાલ મરચું, મીઠુ અને સમારેલા ધાણ નાખીને પેસ્ટ તૈયાર કરો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તૈયાર પેસ્ટના ભજીયા બનાવી કુરકુરા તળી લો. ગરમા ગરમ ભજીયા ચા કે ફરાળી ચટણી સાથે સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments