Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીંબુનુ ખાટું મીઠું અથાણું

કલ્યાણી દેશમુખ
સામગ્ર ી - 1 કિલો મધ્યમ સાઈઝના લીંબુ, 100 ગ્રામ મીઠું, ,500 ગ્રામ ખાંડ.

વિઘ િ - લીંબુને સારા ઘોઈ લો અને તેની એક લીબુની ચાર ફાંક એમ બધાના કટકા કરી લો. હવે તેમાં મીઠુ અને ખાંડ ભેળવીને કાંચની બરણીમાં ભરી લો, આ બરણીને ચાર પાંચ દિવસ રોજ તડકામાં રાખો. ખાંડ પૂરી રીતે ઓગળી જાય તો સમજો કે અથાણુ ખાવા લાયક બની ગયુ છે .

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments