Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાની બાટી

Webdunia
N.D
સામગ્ર ી : 500 ગ્રામ મકાઈનો લોટ, જીરુ, હિંગ, લાલ મરચું, મીઠુ(બધા મસાલા અંદાજથી, પણ ઘઉંના લોટમાં જેટલો નાખીએ છીએ તેનાથી ડબલ કે થોડો ઓછો તમારા સ્વાદ મુજબ) એક મોટી ચમચી સુકા લીલા ધાણાનો પાવડર, એક ચપટી ખાવાનો સોડો, તેલ.

બનાવવાની રીત - લોટને ચાળીને બધા મસાલા મિક્સ કરો. ઠંડા પાણીથી લોટ બાંધીને બાટી બનાવી લો. એક વાસણમાં પાણી ઉકળવા મુકો, પાણી ઉકળે ત્યારે તેમા બાટીઓ નાખી દો. બાટીઓને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે ચોંટે નહી. સારી રીતે બફાય જતા બાટીઓ પાણી પર તરવા માંડશે. આ બાટીઓને ઝારાથી કાઢીને ચાયણી પર મુકી દો જેથી પાણી સૂકાય જાય. ગરમ ઓવનમાં સેંકી લો. તેલ ગરમ કરીને બાટીયોનુ મોઢુ ખોલીને તેમા નાખો અને કાઢી લો. મકાઈની આ તળેલી બાટીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ બાટીને છાશની કઢી અથવા તુવરની દાળ સાથે સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments