Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેક્સિકન ભેલ

Webdunia
N.D
સામગ્ર ી : ટાકો માટે - 1 કપ મકાઈનો લોટ, 1/2 કપ મેદો, 1 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન મીઠુ, તેલ.

અન્ય સામગ્રી - 1 ટામેટું, 1 મોટી ડુંગળી, 1 કપ બાફેલુ બટાકુ, 2 ટેબલ સ્પૂન, લીલા ધાણા. 1/4 કપ લીલી ચટણી, 2 ટેબલ સ્પૂન આમલીની મીઠી ચટણી, સ્વાદમુજબ મીઠુ, વાટેલુ લાલ મરચું, સેકેલો જીરા પાવડર.

બનાવવાની રીત - ટાકો બનાવવા માટે મકાઈના લોટમાં મેદો અને મીઠુ મિક્સ કરો તેમા તેલ અને જરૂર મુજબ કુણું પાણી નાખીને કડક લોટ બાંધી લો. તેને ભીના કપડાંથી ઢાંકીને 1/2 કલાક મુકી રાખો. પછી વણીને ડાયમંડ શેપમાં કાપો અને ગરમ તેલમાં તળીને જુદુ મુકો. ડુંગળી, ટામેટુ, બટાકા ઝીણા સમારી લો. એક બાઉલમાં ટાકો હાથ વડે ચુરી લો. તેમા અન્ય બધી સામગ્રી મિક્સ કરીને તરત સર્વ કરો. આ મૈક્સિકન ભેલ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે ઈચ્છો તો ટાકો બનાવીને એયર ટાઈટ કંટેનરમાં અઠવાડિયામાં માટે રાખી શકો છો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments