Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિક્સ વેજીટેબલ રાયતું

Webdunia
N.D
સામગ્ર ી - દહીં 200ગ્રામ, 2-2 ચમચી દૂધી, કોળુ અને શિમલા મરચાંના નાના-નાના ટુકડાંને મીઠાના પાણીમાં નાખીને ઉકાળી ઠંડા કરો. ચમચી વાટેલી રાઈ, 1-1 ચમચી લીલા ધાણા અને લીલા મરચાં સમારેલા, 2 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, 1 ચમચી ખાંડ અને મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - દહી ફેંટીને તેમા દૂધી, કોળુ, શિમલા મરચાંના ટુકડા, ધાણા, ખાંડ અને મીઠુ નાખી દો. પછી તેલ ગરમ કરીને તેમા રાઈ અને લીલા મરચાંનો વધાર આપો. ફ્રિજમાં ઠંડુ કરીને સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments