Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિક્સ વેજીટેબલ કચોરી

Webdunia
N.D
સામગ્રી - 1 વાડકી મેંદો, 1/2 વાડકી રવો, 1/2 ચમચી મીઠો સોડા, મીઠુ સ્વાદમુજબ, મોણ માટે તેલ, 1/2 વાડકી પૌઆ, 1/2 વાડકી છીણેલી ગાજર અને કોબીજ, ડુંગળી ઝીણી સમારેલી 1, 1/2 વાડકી મટરના દાણા, 1-1 ચમચી આદુ અને મરચાંનુ પેસ્ટ, 1 ચમચી લાલ મરચુ, 1 ચમચી સંચળ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી વરિયાળી પાવડર, ઝીણા સમારેલા લીલા ધાણા.

બનાવવાની રીત - મૈદો, રવાને ચાળીને તેમા મીઠુ, સોડા, મીઠુ અને મોણ નાખીને ગૂંથી લો. ગાજર, કોબીજમાં બાફેલા વટાણા અને બધી સામગ્રી મિક્સ કરી થોડુ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. મેદાના લૂઆ બનાવી તેમા તૈયાર કરેલુ થોડુ મિશ્રણ ભરી કચોરી બનાવો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કચોરી કુરકુરી તળો. ધાણા અને આમલીની ચટણી સાથે સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments