Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકાઈનો હલવો.

કલ્યાણી દેશમુખ
સામગ્ર ી -1કિલોગ્રામ મકાઈ તાજી અને નરમ દાણાવાળી. બે કપ દૂધ, 6-7 લીલાં મરચાં, રાઈ,જીરું, વરીયાળી 1-1 ચમચી, ખાંડ 2-3 ચમચી , ચપટી હળદર, મીઠુ સ્વાદ પ્રમાણે, 2 લીંબુનો રસ, લીલાં ધાણા 50 ગ્રામ, કાજુ-કિશમિશ 1-1 ચમચી.

વિધ િ - સૌ પ્રથમ મકાઈને સાફ કરી ધોઈને છીણી લો. હવે 100 ગ્રામ તેલમાં જીરુ,રાઈ અને કઢી લીમડાંનો વધાર કરી, વરીયાળી અને લીલાં મરચાંનો વધાર કરી તેમાં હળદર નાખીને મકાઈનું છીણ નાખો. આને થોડીવાર હલાવી તેમાં મીઠું, ખાંડ,દૂધ નાખી 10 મિનિટ માટે ઢાંકી દો. આંચને ધીમી રાખવી. દસ મિનિટ પછી છીણ બફાઈ ગયું હોય તો તેમાં લીંબુનો રસ નાખી હલાવો. હવે સમારેલી કોથમીર અને કાજુના ટુકડાં અને કિસમિસ નાખી હલાવો. ગરમા ગરમ હલવો પીરસો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments