Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરવાં મરચાં

Webdunia
મંગળવાર, 23 જૂન 2015 (12:50 IST)
સામગ્રી
100 ગ્રામ મધ્યમ આકારના લીલા મરચા
 
ભરાવન માટે- બેસન(ચણા નો લોટ) , ચપટી , હીંગ 1/2 ચમચી રાઈ , 1/2 ચમચી ખાંડ , 1 ચમચી નીંબૂનો રસ , મીઠું સ્વાદ પ્રમાણે , ચપટી હળદર , ધાણા પાવડર, તેલ 
 
એક કઢાઈમાં તેલ લઈને એમાં રાઈ નાખો એ તડકી જાય ત્યારે એમાં થોડી હીએંહ નાખે , બેસન નાખો એને 5 મિનિટ ધીમા તાપ પર શેકો . પછી એમાં ધાણા પાવડર , મીઠું , હળદર , નીંબૂના રસ , અને થોડી ખાંડ નાખો . એમાં 2 ચમચી પાણી નાખો. અને 2 મિનિટમાં તાપથી ઉતારી લો. 
 
આ પેસ્ટ આવું હોવી જોઈએ. કે એના લાડુ બની શકાય. 
 
હવે મરચાને વચ્ચેથી ભરાવન માટે કાપો. અને એના બીયડ કાઢી નાખો. અને એમાં બેસનના પેસ્ટ ભરો. બધા મરચા ભરી જાય એના પછી એક પેનમાં તેલ નાખી થોડી રાઈ નાખો અને મરચાને ભરેલા તરફથી શેકવા માટે મૂકો. બન્ને તરફથી મરચા શેકો જ્યારે એ નરમ થઈ જાય ત્યારે ઉતારી લો. તૈયાર છે  ભરેલા મરચા. 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments