Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેક્ડ રેસીપી - મસાલા ટોસ્ટ

Webdunia
N.D
સામગ્ર ી - 7-8 બ્રેડ સ્લાઈસ, 1/4 કપ શિમલા મરચાં,(ઝીણાં સમારેલા), 1,.4 કપ ટામેટા (ઝીણાં સમારેલા), 1.4 કપ ડુંગળી (ઝીણી સમારેલી), મીઠુ સ્વાદમુજબ, 1,2 ટી સ્પૂન વાટેલું લાલ મરચુ, 100 ગ્રામ પનીર, 1 બાફેલુ બટાકું, 1/4 કપર લીલા ધાણા(ઝીણાં સમારેલા), 2 ટેબલ સ્પૂન માખણ.

બનાવવાની રી ત - બ્રેડ અને માખણને છોડીને અન્ય બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. હવે બ્રેડન એક બાજુ માખણ લગાવીને તૈયાર સામગ્રી લગાવો. આ જ રીતે બધા ટોસ્ટ બનાવો. તેને બેકિંગ ટ્ર ેમાં મુકીને ઓવનમાં બેક કરો. ગરમાગરમ બેક્ડ મસાલા ટોસ્ટને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો. આ જલ્દી બનનારા સ્વાદિષ્ટ વ્યંજન છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments