Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેક્ડ ચીઝ કોર્ન પરાઠાં

Webdunia
N.D
સામગ્ર ી - 1 કપ મકાઈનો લોટ, 1 બાફેલુ બટાકુ, મીઠુ સ્વાદમુજબ, અડધી ચમચી આદુ-મરચાનુ પેસ્ટ, 1/4 કપ ચીઝ(છીણેલુ), ગરમ પાણી જરૂર મુજબ.

બનાવવાની રી ત - બટાકાને સારી રીતે મેશ કરી લો. મકાઈના લોટમાં મસળેલુ બટાકુ, મીઠુ, આદુ, લીલા મરચાનુ પેસ્ટ મિક્સ કરી પાણીની મદદથી નરમ લોટ બાંધી લો. આ લોટના લૂઆં બનાવી રોટલી જેમ વણો. વણેલી રોટલીને ગ્રીસ્ડ બેકિંગ ટ્રેમાં મૂકીને ગરમ ઓવનમાં બેક કરી લો. જ્યારે પીરસવાની હોય ત્યારે રોટલી પર થોડુ ચીઝ ફેલાવો અને ગરમ ઓવનમાં ચીઝ ઓગળતા સુધી ગ્રિલ કરો. સ્વાદિષ્ટ ચીઝ કોર્ન રોટલી તૈયાર છે. આ રોટલી મનપસંદ સોસ કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments