Webdunia - Bharat's app for daily news and videos

Install App

બંગાળી ડિશ - આલૂ પોસ્તો

Webdunia
P.R
સામગ્રી - 2 લીલા મરચાં, 5-6 મધ્યમ આકારના બટાકા, અડધી ચમચી ખાંડ, 1 ચમચી ઘી, 2 ચમચી સરસવનું તેલ, 4 ચમચી ખસખસ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી કલૌંજી જીરું

બનાવવાની રી ત - બટાકાને નાના ટૂકડામાં કાપી પાણીમાં નાંખીને મૂકી દો. ગરમ પાણીમાં ખસખસને 15-20 મિનિટ માટે પલાળી રાખો અને બાદમાં પેસ્ટ તૈયાર કરો. એક કઢાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને તેમાં કલૌંજી નાંખી તળો. ત્યારપછી તેમાં બટાકા નાંખો અને પાંચ મિનિટ માટે સામાન્ય તળો. બાદમાં તેમાં ખસખસની પેસ્ટ નાંખી દો અને ઉપરથી અડધો કપ પાણી નાંખી ત્યાંસુધી રાંધો જ્યાંસુધી બટાકા ચઢી ન જાય. હવે તેમાં મીઠું અને કાપેલા મરચાં નાંખો. ત્યારપછી તેમાં દેશી ઘી મિક્સ કરી ફરીથી સાંતળો. તૈયાર છે તમારા આલૂ પોસ્તો... ગરમા-ગરમ સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Show comments