Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલક-પનીર પરાઠા

Webdunia
સામગ્ર ી - સ્ટફિંગ માટે 500 ગ્રામ પાલક, 150 ગ્રામ પનીર, આદુને ઝીણું સમારેલુ, 1 ઝીણું સમારેલુ ટામેટુ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1/4 ચમચી મરચું, 1/4 ટી સ્પૂન હળદર, મીઠું સ્વાદમુજબ, જરૂર મુજબ લોટ.

વિધિ - પાલકને ધોઈને કાપી લો. એક પેનમાં થોડુ પાણી નાખીને પાલક નાખી દો અને તેને બાફી લો. પનીરને છીણી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પાલક, આદુ અને ઝીણા સમારેલા ટામેટા નાખીને બાફો. લોટ બાંધીને તેની લોઈ બનાવો. તેને વણીને તેમા પાલક-પનીરની સ્ટફિંગ કરો અને તવા પર ઘી લગાવીને સેકી લો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments