Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર મેથી પાલક

Webdunia
P.R
સામગ્ર ી - 50 ગ્રામ મેથી, 80 ગ્રામ પાલક સમારેલી, 250 ગ્રામ પનીર, 2 ચમચી તેલ, 1/2 ચમચી જીરુ, 1 ચમચી આદુ લસણનુ પેસ્ટ, 4 લીલા મરચા સમરેલા, 1 ડુંગળી(સ્લાઈસ), 1 ટામેટુ કાપેલુ, મીઠુ સ્વાદ મુજબ, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણાજીરુ, સેકેલા તલ 1 ચમચી.

બનાવવાની રી ત - કઢાઈમાં તેલ ગરમ કરીને જીરાનો તડકો લગાવો, તેમા આદુ-લસણ, મરચાંનુ પેસ્ટ નાખીને લાલ થતા સુધી થવા દો. પછી તેમા ટામેટા નાખો.

ડુંગળી નાખો અને લાલ થવા દો અને પાંચ મિનિટ સુધી પકવો. તેમા મેથી, પાલક નાખીને બાફી લો. પનીરને ધીમા તાપ પર લાલ રંગનુ તળીને તૈયાર શાકમાં નાખી દો. તેમા ગરમ મસાલો, કાળા મરી, જીરા પાવડર, લીંબૂનો રસ, કસૂરી મેથી પાવડર નાખીને સારી રીતે હલાવો અને ઉપરથી સેકેલા તલ નાખો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments