Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર ભુર્જી

Webdunia
N.D
સામગ્ર ી - તેલ 2 ટેબલ સ્પૂ ન, ઝીણી સમારેલી ડુંગળી પોણો કપ, લાલ મરચું 2 ચમચી, ધાણાજીરુ 2 ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, ગરમ મસાલો અડધી ચમચી, મસળેલુ પનીર એક કપ, ક્રીમ કે મલાઈ 2 ટેબલ સ્પૂન, માખણ એક ટેબલ સ્પૂન, ઝીણા સમારેલા લીલા ધાણા અડધો કપ.
વાટવા માટે એક ડુંગળી, એક ટામેટુ, એક લીલુ મરચું, 1 ટી સ્પૂન છીણેલુ આદુ.

બનાવવાની રીત : વાટવાનો મસાલો મિક્સરમાં વાટી લો. હવે થોડા તેલમાં ડુંગળી નાખીને સાંતળો. પછી તેમા વાટેલો મસાલો નાખીને સાંતળો. મસાલો તેલ છોડવા લાગે ત્યારે તેમા હળદર, લાલ મરચું, ગરમ મસાલો,ધાણા જીરુ, મીઠુ અને ખાંડ નાખીને, થોડુ વધુ સેકો. હવે મસાલામાં મસળેલુ પનીર, ક્રીમ કે મલાઈ અને માખણ નાખીને વધુ સેકો. પછી ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

Show comments