Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબી છોલે

Webdunia
સામગ્રી  - મોટા કાબુલી ચણા - 250 ગ્રામ, ડુંગળી - 4 મધ્યમ આકારની, ટામેટા પ્યુરી - એક કપ, લીલા મરચા - 3, લસણ - 10 કળી, આદુનો એક નાનો ટુકડો, અડધો કપ સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન લાલ મરચુ, હળદર - અડધી ચમચી, ધાણાજીરુ - 1 ચમચી, ગરમ મસાલો - 1 ચમચી, આમચૂર પાવડર અથવા છોલે મસાલો - 1 ચમચી, તેલ 2 ચમચી, ઘી - એક ચમચી, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠુ. 

બનાવવાની રી ત - ચણાને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. કુકરમાં મીઠુ અને હળદર અને દોઢ ગ્લાસ પાણી નાખીને ચણાને બાફી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમા હિંગ નાખીને ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો, ડુંગળી સોનેરી થાય પછી તેમા આદુ-મરચા-લસણનુ પેસ્ટ નાખીને સાંતળો. પછી ટામેટા પ્યોરી નાખી 4 મીનિટ હલાવતા રહો. તેલ છુટુ પડે કે તેમા બધો મસાલો નાખી સાંતળો. હવે તેમા બાફેલા છોલે નાખીને 5 મિનિટ ઉકળવા દો. ગ્રેવી જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પાંચેક મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર નાખીને ગરમા ગરમ ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments