Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધીનુ મિક્સ સૂપ

Webdunia
N.D
સામગ્ર ી - દૂધી - 250 ગ્રામ, ગાજર - 1, ફણસી-25 ગ્રામ, સેલરી - 1, બટાકા-1, ડુંગળી - 1, લીલા વટાણા - 50 ગ્રામ, માખણ એક નાની ચમચી, દૂધ અડધો કપ, કોર્ન ફ્લોર અડધો ટેબલ સ્પૂન, મરીનો ભૂકો 1/2 ટી સ્પૂન, તજનો પાવડર - 1/2 ટી સ્પૂન, તાજુ ક્રીમ - અડધો કપ, મીઠું પ્રમાણસર.

બનાવવાની રીત - સૌ પ્રથમ ગાજર અને દૂધીને છોલીને ધોઈ વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા. ફણસી, સેલરી અને ડુંગળી સમારી લેવી. બધુ ભેગુ કરી તેમા વટાણા અને 3 કપ પાણી નાખીને બાફી લેવુ. સારી રીતે બફાય જાય એટલે મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવુ પછી ગાળી લેવુ.

હવે કઢાઈમાં માખણ ગરમ કરો અને તેમા શાકનુ મિશ્રણ નાખીને ઉકાળો તેમા કોર્નફ્લોર મિક્સ કરી નાખો. બરાબર ઉકળે એટલે તાપ ધીમો કરી મીઠુ, મરીનો ભૂકો, તજનો પાવડર નાખીને સારી રીતે હલાવવુ અને ક્રીમથી સજાવીને સર્વ કરવુ.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments