Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈનીઝ રેસીપી : સ્પેશ્યલ ચાઉમીન

Webdunia
સામગ્રી   - 400 ગ્રામ તાજી નૂડલ્સ, 5 કપ પાણી, 1 ચમચી મીઠુ, એક ચમચી તેલ, 2 ચમચી લસણનુ પેસ્ટ, 1 ચમચી મરચું, 1 કપ સ્લાઈસમાં કાપેલી શાકભાજી, 1 મોટી ડુંગળી સ્લાઈસમાં કાપેલી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી મીઠુ, 2 ચમચી અજમો, 1 ચમચી સોડા, 1 ચમચી ચિલી સોસ. 

બનાવવાની રીત - પાણીમાં મીઠુ નાખી ઉકાળો, તેમા નૂડલ્સ નાખો અને થોડુ બાફો, નૂડલ્સ સૂકી હોય તો થોડી વધુ બાફો. બફાયા પછી તરત જ પાણી કાઢી નાખો અને ફરી તેને ચાયણીમાં મૂકી ઉપરથી ઠંડુ પાણી નાખતા રહો જ્યા સુધી નૂડલ્સ એકદમ ઠંડી ન થઈ જાય. હવે તેમા એક ચમચી તેલ નાખીને હલાવો.

બાકીના તેલને ગરમ કરો અને તેમા લસણનુ પેસ્ટ અને ડુંગળી નાખો અને વધુ તાપ પર ડુંગળીન ગુલાબી થતા સુધી સેકો. હએ આ મિશ્રણમાં શાકભાજીઓ નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે સોયા સોસ, મીઠુ, સોડા અને ચિલી સોસ મિક્સ કરો. નૂડલ્સને વધુ તાપ પર સારી રીતે મિક્સ કરો અને ગરમા ગરમ પીરસો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments