Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈનીઝ બોલ્સ

Webdunia
P.R
સામગ્રી - 3 બાફેલા બટાકા, 5 ફ્રેંચ બીંસ, 1/2 કપ બાફેલા લીલા વટાણા, 2 લીલા મરચા, 1 શિમલા મરચું, 1/2 ટી સ્પૂન અજીનોમોટો, 1 ટી સ્પૂન લાલ મરચુ પાવડર, 2 ટી સ્પૂન સોયા સોસ, 1/2 કપ મેદો, 3 ટેબલસ્પૂન તેલ, બ્રેડ કમ્બસ(બ્રેડનો ચુરો) મીઠુ સ્વાદમુજબ. તળવા માટે તેલ.

બનાવવાની રીત - બટાકાને મેથ કરી લો. ફ્રેંચ બીંસ અને શિમલા મરચાંને નાના ટુકડામાં કાપી લો. એક પેનમાં 3 ટે.સ્પૂન તેલ ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમા સમારેલી શાકભાજીઓ નાખીને ફ્રાય કરો. અજીનોમોટો નાખીને 3-4 મિનિટ વધુ ફ્રાય કરો. હવે તેમા મસળેલા બટાકા, લીલા મરચા, લાલ મરચાનો પાવડર, સોયા સોસ અને મીઠુ નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણની નાની નાની બોલ્સ બનાવી લો. હવે એક કપ પાણીમાં મેદો નાખીને ખીરુ તૈયાર કરો. આ ખીરામાં બોલ્સ ડુબાડી તેને બ્રેડ કમ્બસમાં લપેટી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને આ બોલ્સ તેમા તળી લો. ગરમા ગરમ ચાઈનીઝ બોલ્સ ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments