Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રેસીપી- પાલક કઢી
Webdunia
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (15:35 IST)
સામગ્રી-
પાલકના પાન - 30-35
ખાટું દહી- 1 કપ
બેસન- 2 ચમચી
તેલ - 2 ચમચી
લીલા મરચા-2-3
આદું- 1 ઈંચ
સૂકી લાલ મરચા-4-5
ડુંગળી-1
જીરું -1 ચમચી
મીઠું સ્વાદપ્રમાણે
હળદર -ચપટી
વિધિ- સૌથી પહેલા ચણાના લોટ દહી અને બે કપ પાણીને સારી રીતે મિક્સ કરી ફેંટી લો.
લીલા મરચા , 10-12 પાલકની પાંદળી અને આદુંને થોડુ પાણી નાખી મિક્સ કરી દો.
આ મિશ્રણને દહી વાળા મિશ્રણમાં નાખી લો. હવે ગરમ તેલમાં લાલ મરચા નાખી એમાં કાપેલા ડુંગળી રાઈ અને જીરું સાથે નાખો.
જ્યારે પ્યાજ નરમ થઈ જાય તો એમાં દહીં વાળું મિશ્રણ નાખી મીઠું અને હળદર નાખો.
એને મધ્યમ તાપ પર હલાવતા રાંધવું. જ્યારે કઢી ઘટ્ટ થવા લાગે તો એમાં વધેલું પાલક બારીક સમારીને એમાં મિક્સ કરો.
થોડા મિનિટ પછી કઢીનો ગૈસ બંદ કરી નાખો. એને ગરમા ગરમ ભાત સાથે કે ચપાતી કે પરાઠા સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
વધુ જુઓ..
જરૂર વાંચો
Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ
Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો
Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.
Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે
Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત
વધુ જુઓ..
લાઈફસ્ટાઈલ
World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ
ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક
Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ
Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય
Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય
Show comments