Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - ઢોકળા

Webdunia
સામગ્રી - ચોખા 300 ગ્રામ, અડદની દાળ 100ગ્રામ, દહીં 1/2 કપ, 6થી 8 લીલા મરચા, આદુનો ટુકડો, ચપટી હિંગ, 1 ચમચી ખાંડેલી મરી. મીઠુ પ્રમાણસર.

બનાવવાની રીત   - ચોખા અને અડદની દાળને ભીના કપડાથી લૂછીને મિક્સ કરો અને કરકરો લોટ તૈયાર કરો. ખાટુ દહીં અને ગરમ પાણી નાખી જાડુ ખીરુ તૈયાર કરો મિશ્રણને 6 થી 7 કલાક મૂકી રાખો અને આથો આવવા દો. ત્યારબાદ આદુ મરચા વાટીને ખીરામા ઉમેરો.

હવે એક થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરુ પાથરી તેની પર મરી પાવડર ભભરાવી તેને વરાળ પર બફાવા દો. બફાયા પછી તેના કાપા પાડીને તેલ ગરમ કરી રાઈનો વધાર નાખી થવા દો. હવે આ ઢોકળા ધાણાની કે નારિયળની ચટણી સાથે સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments