Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિસ્પી રાઈસ પકોડા-વધેલા ભાતના પકોડા

Webdunia
P.R
સામગ્ર ી - ભાત 1 કપ, ચણાનો લોટ 1/2 કપ, મોટી ડુંગળી 1, 1/2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા, 2 લીલા મરચાં, 1/2 ટી સ્પૂન અજમો, 1/2 ટી સ્પૂન આદુ લસણનુ પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારી લો. ભાતને થોડા મેશ કરી લો. હવે ભાત, બેસન, ડુંગળી, લીલા ધાણા, લીલા મરચાં, મીઠુ, અજમો, આદુ-લસણનું પેસ્ટ અને અડધો કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો. એક કડાહીમાં તેલ ગરમ કરો. તેમાં ચોખાના મિશ્રણમાં પકોડા મધ્યમ તાપ પર સોનેરી તળી લો. આ પકોડાને થોડીવાર કોચન ટોવલ પર મૂકો, જેથી વધારાનુ તેલ નીકળી જાય. ગરમા ગરમ રાઈસ પકોડા ટામેટા સોસ સાથે સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments