Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ન ભેલ

કોર્ન ભેલ

Webdunia
ગુરુવાર, 3 જુલાઈ 2014 (14:10 IST)
સામગ્રી: બાફેલી મકાઇ, ડુંગળી 1, શિમલા મરચાં 1/2, ટમેટાં-1, લીલા મરચાં  2, મમરા  2 કપ, લીંબુનો રસ - 3 ચમચી, મીઠું, લાલ મરી પાવડર-1/2 ચમચી, ચાટ મસાલો - 1 ચપટી જીરા પાવડર - 1 ચપટી
 
બનાવવાની રીત: એક વાડકામાં  ડુંગળી,શિમલા મરચા ,ટામેટાં, લીલા  મરચા  અને મકાઈ મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરી  પાવડર, જીરા પાવડર અને ચાટ મસાલો. લીંબુનો રસ છંટકાવ કરો. બધા મસાલો મિક્સ થઈ જાય તો મમરા મિક્સ કરો . કાર્ન ભેલ તૈયાર છે. તે તરત જ સર્વ  કરો . 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments