Webdunia - Bharat's app for daily news and videos

Install App

કારેલા કડબોલી

Webdunia
N.D
સામગ્રી - 1 /2 વાડકી મીઠુ લગાવીને નિચોડેલા કારેલાનુ છીણ, 1 વાડકી ઘઉંનો લોટ, 1/2 વાડકી બેસન, 2 ચમચી સોયાબીનનો લોટ, 2 ચમચી તલ, 1/2 હળદર, 1/2 ચમચી મરચું, 1/2 ચમચી લસણનું પેસ્ટ, 1/2 ચમચી અજમો, મીઠુ અંદાજથી, 500 ગ્રામ તેલ તળવા માટે, 2 ચમચી ઝીણા સમારેલા ધાણા, ચપટી હિંગ, 1/2 ચમચી જીરા પાવડર

બનાવવાની રીત - બધા પ્રકારના લોટ મિક્સ કરીને 2 ચમચી ગરમ તેલનુ મોણ નખો. હવે મીઠુ, હળદર, મરચુ, અજમો, લસણનુ પેસ્ટ, કારેલાનુ છીણ, લીલા ધાણા નાખો. બધુ મિક્સ કરો અને મિશ્રણને પણીથી સાધારણ કડક બાંધી લો. થોડુ મિશ્રણ હાથમાં લઈને તેલ લગાવીને ગોલ ગોલ રોલ બનાવો. રોલના બંને છેડા મેળવી દબાવો અન ગરમ તેલમા તળો. ગરમા ગરમ કડબોલીને સોસ સાથે સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments