Webdunia - Bharat's app for daily news and videos

Install App

કટોરી ચાટ

Webdunia
શનિવાર, 23 ઑગસ્ટ 2014 (17:46 IST)
સામગ્રી: વાટકી માટે :મેદો-½ કપ,માખણ 1/4 કપ,મીઠું  1/4 ચમચી 
 
ભરણ  માટે:1 કપ મિશ્ર સ્પ્રાઉટસ ,જીરું -1/2ચમચી,હીંગ -ચપટી,2 ચમચી લાલ મરી પાવડર, ધાણા-જીરું પાવડર -2 ચમચી,હળદર પાવડર -1/4 ચમચી,1 ચમચી ચણા મસાલા,આમચૂર -1 ચમચી,2 ચમચી તેલ, મીઠું સ્વાદપ્રમાણે.
 
સર્વિંગ માટે :ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી,દહીં,સેંવ ,ચાટ મસાલા 
 
બનાવવાની રીત - કટોરી બનાવવા માટે સૌથી પહેલા મેંદો ,માખણ,મીઠુંને મિક્સ કરી લોટ બાંધીલો. એને બે ભાગોમાં વહેંચી લો હવે એક ભાગને જાડો વળી લો હવે એને વાટકીથી ગોળ કાપી લો. અને મોલ્ડસની રીતે શેપ આપી દો.ફોક થી પિક કરો એને ગર્મ ઓવનમાં 230 ડિગ્રી પર 15 મિનિટ માટે શેકો. હવે એને ઠંડો થવા દો. ભરણ માટે એક પેન માં તેલ ગર્મ કરી  હિંગ ,જીરું નાખો . પછી સ્પ્રાઉટસ નાખો હવે ધાણા-જીરું પાવડર, લાલ મરચાંની પાવડર, હળદર પાવડર, ચણા મસાલા,આમચૂર ,મીઠું અને થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરો.હવે વાટકીમાં ફિલિંગ નાખો ઉપરથી દહી,ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી,,સેંવ ,ચાટ મસાલા નાખી સર્વ કરો. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments