Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચુમર રાયતા

Webdunia
N.D
સામગ્રી - 2 કપ ઘટ્ટ દહી ફેંટેલુ, 1 બાફીને ઝીણુ સમારેલુ બટાકુ, 1 ટામેટુ, 1 ડુંગળી અને થોડા લીલા વટાણાના દાણા, અડધુ ગાજર, અડધો મૂળો, અડધી કાકડી છીણેલી, મીઠુ, લાલ મરચાંનો પાવડર, ખાંડ, ફુદીનો, મીઠુ સ્વાદ મુજબ, કઢી લીમડો, અડધો ટી સ્પૂન તેલ અને રાઈ.

બનાવવાની રી ત - દહીંમાં બધા મસાલા મિક્સ કરી લો. ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો. મટર 1 મિનિટ ઉકાળેલા પાણીમાં મુકીને પાણી નિતારી ઠંડા કરી લો. બધી સામગ્રી દહીંમાં મિક્સ કરી લો. ગરમ તેલમાં રાઈ તતડાવી કઢી લીમડાંના પાન નાખીને દહી ઉપર ફેલાવી દો. રોટલી કે પરાઠા સાથે કચુંબર રાયતા સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments