ક્યારે ક્યારે લંચ કે ડિનરમાં મિસ્સી રૉટલી બનાવાની વેરાયટી આવી જાય છે , આ ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ હોય છે , આ એકવાર જરોર બનાવો તમારા ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે.
વિધિ- લોટ અને ચણાના લોટને એક સાથે એક વાટકામાં નાખી હવે એમાં તેલ મીઠું અજમા હીંગ હળદર અને મેથી નાખી મિક્સ કરી લો. આ મિશ્ર્ણમાં પાણી નાખી એમાં નરમ લોટ બાંધી લો.લોટને 20 મિનિટ માટે ઢાંકીને રાખો. આ જ્યારે સેટ થઈ જાય તો. હાથમાં તેલ લગાવીને એને મસલીને ચિકણા કરી લો. મિસ્સી રોટીના લોટ તૈયાર છે.
હવે તવા ગરમ કરી લોટને મધ્યમ આકારની લૂંઆ લઈ ગૉળ બનાવી લો. આ લૂંઆમાં સૂકા લોટ લગાવીને વળી લો . તૈયાર રોટલીમે ગરમ તવા પર બન્ને સાઈડથી શેકી લો. અને હવે એને સારી રીતે શેકીને નીચે ઉતારે એના પર ઘી કે બટર લગાવી ગરમ-ગરમ સર્વ કરો.