Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રીયન ભાખરવડી

કલ્યાણી દેશમુખ
P.R
સામગ્ર ી - 1 મોટી ચમચી મકાઈનો લોટ, 2 વાડકી બેસન, 1/2 વાડકી રવો.

ભરાવન માટે સામગ્ર ી - 1 ક્પ સૂકા કોપરાનું છીણ, 1/2 કપ સેકેલા તલ, 7-8 લીલાં મરચાં, 1 ટુકડો આદુનુ પેસ્ટ, 50 ગ્રામ લસણ લાંબુ કાપેલુ, ઝીણા સમારેલા લીલાં ધાણા 1 કપ, 3 ચમચી ખસખસ સેકેલી, ગરમ મસાલો દોઢ ચમચી,મીઠુ સ્વાદ મુજબ, તળવા માટે તેલ.

વિધ િ - સૌ પહેલાં બેસનમાં મકાઈનો લોટ, રવો, મીઠુ નાખીને ગરમ પાણીથી લોટ બાંધી લો. અને 10 મિનિટ સુધી કપડાંથી ઢાંકી મુકો.

ભરાવન માટે મસાલ ો - સૌ પહેલા કડાહીમાં થોડુંક તેલ ગરમ કરી, તેમા મરચા, લસણ અને આદુનું પેસ્ટ નાખો, બે મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. તેમા ખોપરું, ખસખસ, તલ, અને મીઠું તેમજ ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો. પાંચ મિનિટ પછી ઉતારી તેને ઠંડુ કરો. હવે આમાં સમારેલાં ધાણા નાખી દો.

બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments