Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરમા શિમલાં મરચા

Webdunia
શનિવાર, 3 ઑક્ટોબર 2015 (17:17 IST)
ભરમા શિમલા મરચા ઘણા ટેસ્ટી હોય છે. ભારતમાં તો આ દરેક ઘરે બને છે. ભરમા મરચામાં તમે તમારી પસંદના કોઈ પણ પનીર કે બટાટા કઈ પણ નાખી શકો છો. શિમલા મરચા દરેકને ખાવી જોઈએ કારણકે આ અમારી ઈમ્યૂનિટી વધારે છે , રોગોથી લડે છે અને વજન ઓછા કરવામાં પણ સહાયક હોય છે. 

સામગ્રી- લીલી શિમલા મરચા , 5 બાફેલા બટાટા ,  5 વટાણા ,  1કપ તેલ ,   ચમચી જીરું ,  ચમચી રાઈ ,  1 ડુંગળી ,  લીલા મરચા ,  જીરું પાવડર ,  ધાણા  પાવડર , 1 ચમચી હળદર  પાવડર , 1 ચમચી મરી  પાવડર , 1 ચમચી મીઠું  , એક પેનમાં એક ચમચી તેલ નાખો જ્યારે એ ગર્મ થઈ જયા તો એમાં ડુંગળી નાખી ગોલ્ડન કરો. ગોલ્ડન થયા પછી એમાં લીલી મરચા નાખો . એ પછી બાફેલા બટાટા નાખો. જીરું પાવડર,  ધાણા  પાવડર  અને મીઠું નાખો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. 
જ્યારે બટાટા ઠંડા થઈ જાય તો એને શિમલા મરચામાં ચમચીથી કે આંગળીથી ભરો. એના પછી એક પેનમાં તેલ ગર્મ કરો. બધી શિમલા મરચા નાખી થવા દો. શિમલા મરચાને ફરવતા રહો જેથી એ બળી ના  જાય. 
 
બટાટાના મિશ્રણ બાકી રહયા હોય તો એને પણ સાથે નાખી દો. સર્વ માટે તૈયાર છે ભરમા શિમલાં મરચા . 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments