Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેક્ડ રીંગણ કૈસરોલ

Webdunia
N.D
સામગ્ર ી - ભડથાંનુ રીંગણ, 1 કપ રાંધેલા ચોખા, 1 ટેબલ સ્પૂન બટર, 2 ટેબલ સ્પૂન ટામેટા કેચપ, 1/4 કપ છીણેલું ચીઝ, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, સ્વાદમુજબ મીઠુ.

બનાવવાની રી ત - રીંગણને પાતળી સ્લાઈસમાં કાપી લો. તેના પર મીઠુ ચોપડીને અડધો કલાક રાખી મુકો પછી બેકિન ટ્રેમાં મુકીને પાંચ મિનિટ ગરમ ઓવનમાં બેક કરો. હવે કાંચની ચોરસ ડિશમાં રીંગણની સ્લાઈસના લેયર લગાવો. ભાતમાં મીઠુ, ગરમ મસાલો અને ટામેટા કેચઅપ મિક્સ કરો. તેને રીંગણની ઉપર ફેલાવો. ઉપ્રથી બટર અને છીણેલું ચીઝ નાખો. તેને ગરમ ઓવનમાં ચીઝ ઓગળતા સુધી બેક કરો. ટેસ્ટી બેક્ડ રીંગણ કૈસરોલને ગરમાગરમ સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments