Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્લેમિંગ સનસેટ

Webdunia
N.D
સામગ્ર ી - 120 મિલી ઠંડી કડક ચા, 120 મિલી સંતરાનો તાજો રસ, 1 ટી સ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન આદુનો રસ, છીણેલુ આદુ, બરફના ટુકડા.

બનાવવાની રીત - એક ગ્લાસમાં આદુનો રસ અને સંતરાનો રસને મિક્સ કરી લો. તેમાં ખાંડ નાખી દો. હવે ગ્લા સમાં ઉપરથી બરફના ટુકડા નાખી દો. તૈયાર કરેલ મિશ્રણમાં ચા ગાળીને નાખી દો. તૈયાર ઠંડી ફ્લેમિંગ સનસેટ ટી ને આદુના ટુકડાથી સજાવીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments