Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રેંચ સેંડવિચ

Webdunia
સામગ્રી : સેન્ડવીચ માટે - 1 મોટા આકારની ડબલ રોટી, 100 ગ્રામ ચીઝ, 250 ગ્રામ કાકડી, 250 ગ્રામ ટામેટા, કોથમીરના પાંદડા, ટોમેટો સૉસ અથવા ટામેટા અને કોથમીરની ચટણી.
P.R


ટામેટા-કોથમીરની ચટણી માટે - 2 મોટા આકારના ટામેટા, એક ગડી લીલી કોથમીર, જરૂરિયા અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર લસણ.

બનાવવાની રી ત : ચટણી માટે - ટામેટાંમાં બાફીને તેની છાલ કાઢી લો. કોથમીરના પાંદડા સાફ કરો. લસણને છોલી લો. ગ્રાઇન્ડરમાં ટામેટાં, કોથમીર, લસણ અને મીઠું નાંખી ક્રશ કરો. તૈયાર છે ચટણી.

ફ્રેન્ચ સેન્ડવિચ માટે - ટામેટાં, કાકડીની સ્લાઇસ કાપી લો. બ્રેડની એક સ્લાઇસ પર ટામેટાંની ચટણી સ્પ્રેડ કરો. આના પર ટામેટાં અને કાકડીની સ્લાઇસ પાથરો. ઉપરથી બારીકે કાપેલી કોથમીર છાંટો. તેના ઉપર ડબલ રોટીની સ્લાઇસ મૂકો. હવે તેના પર ચીઝની પાતળી સ્લાઇસ મૂકી ડબલ રોટીની બીજી સ્લાઇસ મૂકો. હવે તેના પર ટોમેટો સૉસ કે તૈયાર કરેલી ચટણી લગાવો. આ રીતે 4થી 6 સ્લાઇસ કરીને ખાઓ.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments