Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર સ્ટિક

Webdunia
N.D
સામગ્રી - 250 ગ્રામ પનીર, 1 ડુંગળી છાલટા કાઢીને સમારેલી, 2 ગ્રીન શિમલા મરચા 1/2 ઈંચમાં સમારેલા, 1 રેડ અને એક યલો શિમલા મરચું 1/2 ઈંચમાં સમારેલુ, 3-4 કળી લસણ સમારેલુ, 1 ટેબલસ્પૂન ટબૈસ્કો સોસ (તૈયાર મળે છે).

1 ટેબલસ્પૂન લીંબૂનો રસ, 5-6 કાળા મરીનો મસાલો, મીઠુ સ્વાદ મુજબ, ટૂથ પિક.

બનાવવાની રી ત - ટૂથ પિક્કમાં એક એક કરીને આ બધાને પિરોવી દો. એક ડુંગળીનો ટુકડો, ગ્રીન શિમલા મરચાનો ટુકડો, એક પનીરનો ટુકડો, રેડ શિમલા મરચાંનો ટુકડો, યલો શિમલા મરચાંનો ટુકડો અને ફરીથી ગ્રીન શિમલા મરચાંનો ટુકડો..

એક પેનમાં તેલ ગરમ કરી લો, તેમા લસણને સોનેરી રંગનો થતા સુધી ફ્રાય કરી લો. પછી તેમા તૈયાર ટૂથપિક મુકી દો. સાથે જ ટબેસ્કો સોસ, લીંબૂનો રસ, કાલા મરી અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

ગરમા ગરમ પનીર સ્ટિક સર્વ કરવા માટે તૈયાર છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments