બનાવવાની રી ત - બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી દો. બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો. તમારી ઇન્સ્ટન્ટ બ્રેડ ચાટ તૈયાર છે. સાંજના સમયે નાસ્તામાં તમે આ ડિશનો સ્વાદ માણી શકો