Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયટિંગ રેસીપી - વેજીટેબલ સલાડ

Webdunia
P.R
આજકાલ લોકો ભોજન ઓછું અને સેલેડ વધુ ખાવાનું પસંદ કરે છે. સેલેડમાં કેલરી બહુ ઓછી હોય છે જેને ખાવાથી આપણને પૌષ્ટિક તત્વો પણ સારા પ્રમાણમાં મળે છે. એવા ઘણાં લોકો જોવા મળે છે જેઓ ડાયટિંગ કરતી વખતે સાદું સેલેડ ખાય છે. તમે તેમાં બાફેલા શાકભાજી ઉમેરી શકો છો કારણ કે બાફેલા શાકભાજીમાં પ્રોટીન અને વિટામિનનું પ્રમાણ વિશેષ હોય છે.

સામગ્ર ી - 3થી 4 બટાકા, 1 ડુંગળી, 100 ગ્રામ કોબીજ, 1 કાકડી, 1 ગાજર, 4 બ્રોકલી, 1 ટામેટું, 2 લીલા મરચાં, 2 ચમચી લીંબુ રસ, 1 ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર સંચળ, અડધી ચમચી મીઠું, પ્રમાણસર બારીક કાપેલી કોથમીર.

બનાવવાની રી ત - બટાકાને સારી રીતે બાફી લો અને ઠંડા કરી છોલી લો. બટાકાને એકસરખા ચાર ભાગમાં કાપી લો. હવે એક વાટકામાં અડધઆ બટાકા, ડુંગળી, કોબીજ, કાકડી, બ્રોકલી, ટામેટા અને લીલા મરચાંને એક ચમચીથી મિક્સ કરી દો. હવે તેમાં મીઠું, કાળા મરીનો પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને સંચળ મિક્સ કરો. તો તૈયાર છે તમારું પોટેટો સેલેડ. હવે ઉપરથી કાપેલી કોથમીરથી ગાર્નિશ કરી પીરસો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments