Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચનાચટ વડા

Webdunia
N.D
સામગ્ર ી - ચણાની દાળ 2 વાડકી, હીંગ ચપટી, આદુનો ટુકડો અડધો ઈંચ, મીઠુ, લાલ મરચું, લીલા ધાણા, સમારેલા લીલા મરચાં, એક ડુંગળી ઝીણી સમારેલી, 5/6 કતરેલી બદામ, તળવા માટે તેલ, 1/4 વાડકી પનીર મસાલો.

બનાવવાની રી ત - ડુંગળી અને બદામના ટુકડાને પનીરમાં મિક્સ કરીને 8-10 નાના નાના બોલ બનવી લો. પલાળેલી ચણાની દાળને હિંગ, આદુ,મીઠુ અને લાલમરચુ નાખીને કકરી વાટી લો. લીલા મરચા અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. દાળના પણ 8-10 બોલ બનાવી લો. તેલ ગરમ કરો. દાળના બોલને ચપટા કરીને તેમા પનીરના બોલ મુકો. હવે આ બોલને થાપીને વડાનો શેપ આપો અને ગરમ તેલમાં કુરકુરા તળી લો. દહીં, સોસ કે ચટની સાથે ગરમા ગરમ સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments