Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચટપટા પનીર બોલ્સ

Webdunia
N.D
સામગ્ર ી - પનીર 200 ગ્રામ, ચીઝ 2ક્યૂબ, કાળા મરી 1/2 ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, લીલા મરચાં સમારેલા 1. મીઠુ સ્વાદમુજબ, ચેરી 1 ચમચી.

બનાવવાની રીત - ચીઝ અને પનીરને છીણીને તેમા મીઠુ, કાળા મરી અને લીલા મરચાં મિક્સ કરો. કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરો. હવે ચીઝ અને પનીર મિશ્રણના બોલ્સ બનાવીને તેમા ચેરી મૂકો. ગોળાને કોર્નફ્લોરમાં લપેટીને ફ્રિઝમાં મૂકો. થોડીવાર પછી તેને ગરમ તેલમાં તળો. આ બોલ્સને ગરમા ગરમ સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments