Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી કઢી

Webdunia
N.D
સામગ્ર ી - 1/2 લીટર ખાટી છાશ, 1/2 કપ બેસન, 2 ટી સ્પૂન ખાંડ, 1 ડાળી કઢી લીમડો, 1/2 ટી સ્પૂન રાઈ, સ્વાદમુજબ મીઠુ, લાલ મરચુ, હિંગ, હળદર, લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન ઘી.

બનાવવાની રીત - સૌ પહેલા છાશમાં બેસન, મીઠુ, મરચું, 1/2 ટી સ્પૂન હળદર, ખાંડ, મિક્સ કરીને ખીરુ બનાવો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો. રાઈ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉકાળો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા તાપ પર 10 મિનિટ થવા દો. છેવટે લીલા ધાણા નાખીને તાપ બંધ કરી દો. ગરમાગરમ ગુજરાતી કઢીને ખિચડી કે પુલાવ સાથે સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments