Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રીમ વેજીટેબલ સૂપ

ક્રીમ વેજીટેબલ સૂપ

Webdunia
મંગળવાર, 10 જૂન 2014 (16:14 IST)
સામગ્રી: 2 બટાકા, 2 ડુંગળી સમારેલી, 1 ગાજર, નાની સમારેલી બીંસ ,1 ટી.સ્પૂન માખણ, 1 કપ દૂધ,મરી અને સ્વાદપ્રમાણે મીઠું. 
 
બનાવવાની રીત : બટાટા અને ડુંગળીને છોલી લો અને કાપી 4-5 કપ પાણી  ઉકાળો. પછી ઠંડા કરી બ્લેંડ કરી લો. એક પેનમાં માખણ ઓગાળી ગાજર અને ફ્રેંચબીંસ સાંતળો. બટાકા, ડુંગળીનુ મિશ્રણ અને દૂધ મરી અને મીઠું મિક્સ કરી ઉકાળો. ગરમ-ગરમ સર્વ કરો. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments