Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાચી કેરીના પરાઠાં

Webdunia
N.D
સામગ્રી - 1 /4 કપ કાચી કેરીનુ છીણ, 1/4 કપ કપ તાજુ છીણેલુ પનીર અથવા 1/4 કપ તાજુ ખમણેલુ નારિયળ, 1 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 1/8 ટી સ્પૂન હળદર, એકથી દોઢ ચમચી દળેલી ખાંડ, 1/2 કપ ઘઉંનો લોટ,જરૂર પૂરતુ ચોખાનુ અટામણ, તળવા માટે તેલ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ કેરીના છીણમાં પનીર અને બધા મસાલા મિક્સ કરો. પછી તેમાં ઘઉંનો લોટ નાખી કણક લોટ બાંધો. પનીરને કારણે પાણીની જરૂર નથી પડતી અને પડે તો થોડુંક પાણી છાંટો. આ લોટના એક સરખા ભાગ કરી દરેકના પરાઠા બનાવો. આ પરાઠાને તવા પર તેલ નાખી તળી લો. ગરમાં ગરમ પરાઠા ટામેટાના સૂપ સાથે અથવા તો દહી સાથે પીરસો.

આ પરાઠાં ટેસ્ટી હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments