Festival Posters

Rain shayari- તારા પ્રેમનો વરસાદ થાય

Webdunia
ગુરુવાર, 29 જૂન 2023 (12:50 IST)
Rain shayari- વરસાદની સોહામણી ઋતુ બધાને બહુ પસંદા હોય છે. કોઈને વરસાદમાં પલળવુ ગમે છે કોઈને વરસાદમાં ફરવો ગમે છે અને કોઈને વરસાદના ટીપાં જે ધીમે ધીમે ધરતી પર પડે છે એ જોવા ગમે છે અને તેની સાથે શાયરી મળી જાયા તો મજા બમણી થઈ જાય છે. આ ઋતુમાં બધાને આ બે લાઈનની શાયરી ખૂબ જા ગમે છે. 
તારા પ્રેમનો વરસાદ થાય 
હું ડૂબી જાઉં 
તુ ઘટા બનીને આવે 
અને હુ વાદળ બની જાઉ 
 
 
ગુજારિશ કરું છું કે તે મને એકલતામાં મળે, 
ખ્વાહિશ એ દિલ હૈ જ્યારે પણ વરસાદ પડે!
 
 
મને વરસાદ બહુ ગમે છે
તે વરસે ત્યાં છે.
અને મારું હૃદય ધબકે અહીં છે!
 
 
મને જીવનની દરેક ક્ષણ આવી જ જોઈએ છે
તારા પ્રેમથી ભરેલી વર્સાદા અને સાથે તારી જરૂર છે!
 
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે, સપના મારો આ કેટલો સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર, તેને મારા હોંઠથી ઉપાડવું છે.

 
વરસાદમાં મારા આંસુનું ટીપું ટીપું મોકલીને,
ભીંજાઈને તમે એમાં ખુશીઓ બનાવતા રહો...
 
 
છત્રીએ મને વરસાદમાં ભીના થવાથી બચાવ્યો.
આંસુઓથી ભીંજાયેલી તારી યાદોનું શું.
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મેસીના પોગ્રામનો મેન ઓર્ગેનાઈઝર અરેસ્ટ, દર્શકોને પરત અપાવશે ટિકિટના પૈસા

ભારત ઉપરના ટેરિફ હઠાવવા અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ

દંપતિને ડિજિટલ અરેસ્ટ કરી ટ્રાંસફર કરાવવાના હતા 15000000 રૂપિયા, બેંક મેનેજરે બતાવી સમજદારી

Gold-Silver Price Today: સોનાની ચમક ફીકી, ચાંદી ચમકી, શુ 2026 માં ચાંદી 2.5 લાખ પર પહોંચશે ?

Road Accident in Greater Noida - ગ્રેટર નોએડામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના, 15 થી વધુ વાહન એક બીજા સાથે અથડાયા, અનેક લોકો ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments