Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Borother's Day- મારો ભાઈ દિલ છે મારુ જે હ્રદયમાં ધબકે છે રોજ

Webdunia
સોમવાર, 22 મે 2023 (16:49 IST)
Brother's Day Gujarati Wishes- મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ

તમારી સ્ટાઈલ જોઈને બધાને ઈર્ષ્યા થાય છે,
કારણ કે આ શહેરમાં તમારો ભાઈ જ ચાલે છે.
હેપી બ્રધર્સ ડે


ભાઈ કરતાં વધુ કોઈ ઉચકતો નથી,
ભાઈથી વધુ કોઈ સમજતો પણ નથી.
Happy Brother's Day

હેપી બ્રધર્સ ડે
ભાઈ સાથે ઓછો થઈ જાય છે જીવનનો દરેક બોઝ 
મારો ભાઈ દિલ છે મારુ જે હ્રદયમાં ધબકે છે રોજ 
બ્રધર્સ ડે ની શુભેચ્છા  Happy Brothers Day
 
એક તૂ છે મારો યાર મારે દુનિયાને શુ  વાસ્તો 
મિત્રો તમારા ભાઈને ક્યારે ન દગો આપશો 
હેપી બ્રધર્સ ડે
 
જો સાથે હોય ભાઈ તો છાતી થઈ જાય છે ચોડી 
ભાઈના અહેસાનોની આગર દરેક થેંક્યુ છે થોડી 
હેપી બ્રધર્સ ડે 
ભાઈનુ હોવુ કોઈ ભેટથી ઓછુ નથી 
ભાઈ વગર જીવનમાં કોઈ રંગ નથી 
હેપી બ્રધર્સ ડે 
 
હે પ્રભુ મારી શુભકામનાઓમાં એટલી અસર રહે 
મારો ભાઈ પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે 
હેપી બ્રધર્સ ડે 
 
કોઈ દુઆથી ઓછો નથી હોતો ભાઈ-બહેનનો પ્રેમ 
તુ જ મને ભાઈ મળે જીવનમાં દરેક વાર 
હેપી બ્રધર્સ ડે 
જેના માથા પર ભાઈનો હાથ હોય છે 
દરે પરેશાનીમાં તેનો સાથ હોય છે 
લડવુ ઝઘડવુ પછી પ્રેમથી મનાવવુ 
ત્યારે જ તો આ સંબંધોમાં આટલો પ્રેમ હોય છે 
હેપી બ્રધર્સ ડે 

Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

લસણનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે થઈ શકે છે હાનિકારક હોઈ શકે છે, આવી શકે છે આ સમસ્યાઓ

Different types of Bread Pakora recipes- બ્રેડ પકોડાના આ 5 વેરિઅન્ટ અદ્ભુત છે, વીકએન્ડ દરમિયાન ચોક્કસ ટ્રાય કરો.

ઓફિસની સાથે તમારા બાળકના અભ્યાસને મેનેજ કરવા માટે આ 5 ટિપ્સ અનુસરો

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

આગળનો લેખ
Show comments