Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાદુગર અરીસો

Webdunia
એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમ જોવ ા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે ભીડ કેમ છ ે, તો ત્યાં એક જાદુનો આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.

તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ “આઇ થીંક હુ સ્મોક નથી કરતો..” અને બીચારો મર્યો…

પછી એક અમેરીકને આવીને કહ્યુઃ “આઇ થીંક મને ઇરાક માટે હમદર્દી છે..” અને એ પણ મર્યો..

સાંતાસિંહ ત્યા ગયા અને કહેઃ “આઇ થીંક..” વાક્ય પૂરૂ કરતા પહેલા જ તેઓ મરી ગયા.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Show comments