Festival Posters

પારૂલ યુનિવર્સિટી રેપ કેસના આરોપી જયેશ પટેલ હોસ્પિટલમાં

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2016 (12:04 IST)
પારૂલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસના આરોપી જયેશ પટેલની તબિયત વધુ લથડતા આજે તેને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ તેની કાર્ડિયાકની સમસ્યાની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસના રીમાન્ડ મંજુર થયા બાદ જયેશ પટેલની ગત ૮ જુલાઈના રોજ તબિયત લથડી હતી, જેથી તેને વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તબક્કે તેને છાતીમાં દુઃખાવાની ફરીયાદ હતી. જેના પગલે હોસ્પિટલમાં તેના એક્સ-રે, સોનોગ્રાફી અને સિટી સ્કેન કરાયા હતા. તેમજ  તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જોકે, આટલા દિવસ બાદ પણ જયેશ પટેલની તબિયતમાં સુધારો ન થતા તેને આજે વધુ સારવાર અર્થે અમદાવાદની યુએનહોસ્પિટલ લવાયો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments