Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોંડલ,વીરપુર,જામવાડીમાં મીની વાવાઝોફું, ધોધમાર વરસાદ

Webdunia
ગુરુવાર, 12 મે 2016 (00:51 IST)
ગોંડલ પંથકમાં હવામાનમાં અચાનક પલટો થયો હતો  ગરમી બાદ બપોર પછી ગોંડલ, વીરપુર, જામવાડી સહિતના આજુબાજુના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવું દ્રશ્ય સર્જાયું હતું. અનેક સ્થળોએ ઝાડ અને હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી ગોંડલના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments