Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં મુશળધાર વરસાદ, બે કલાકમાં 7 ઈંચ

Webdunia
બુધવાર, 10 ઑગસ્ટ 2016 (10:26 IST)
વડોદરામાં  મેઘરાજાએ રુદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું શહેરમાં સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યાસુધીમાં બે કલાકમાં  રેકોર્ડ 7 ઇંચ વરસાદથી જળબંબાકારસર્જાયો છેભારે વરસાદને કારણે શહેરના રાવપુરા,કારેલીબાગ,નંદનવન  માંજલપુરસયાજીગંજસરદાર એસ્ટેટ,પરિવાર ચાર રસ્તાઅલકાપુરી ગરનાળુ સહિતના વિસ્તારોમાંઘૂંટણ સમા પાણી ભરાયા છે.



  દરમિયાન અલ્કાપુરીની પતરાની  તરીકે ઓળખતી વિસ્તારમાં દીવાલ ઘસી પડતા ત્રણને ઇજા થયાના અહેવાલછે

    

   શહેરના અમિતનગરફતેગંજ બ્રિજશાસ્ત્રીબ્રિજ પર પણ ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.  ભારે વરસાદનેકારણે 
શહેરના વિવિધ વિસ્તારમાં જાણે નદીના પાણી વહેતા હોય તેમ વરસાદના પાણી વહી રહ્યાં હતાં.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments