Webdunia - Bharat's app for daily news and videos

Install App

WEB VIRAL - કીર્તિદાન ગઢવીના એક ડાયરામાં 2000 રૂપિયાની નોટોનો વરસાદ

Webdunia
શનિવાર, 3 ડિસેમ્બર 2016 (20:02 IST)
કીર્તિદાન ગઢવીના એક ડાયરાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રૂપિયા 2000ની નોટનો વરસાદ થઈ રહ્યો છે.  લોકો નવી નોટો બેંકમાંથી ઉપાડવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે. છેલ્લા 25 દિવસથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે લાઈનો લાગેલી છે. 80 ટકા બેંકો અને એટીએમમાં પૈસા નથી, ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં લોકગાયકના ડાયરામાં 2000 રૂપિયાની નોટોનો વરસાદ થયો છે.

મુક્તેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત ડાયરામાં ત્યાંના સ્થાનિકોએ કીર્તિદાન ગઢવી પર 2000ની નોટો ઉડાડી હતી. ડાયરામાં નોટો ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments