Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી સ્પેશિયલ - ભંડારિયા ગામે પરંપરાગત રીતે ગરબા સાથે ભવાઇનું આયોજન

Webdunia
ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (12:28 IST)
પુરાણ પ્રસિદ્ધ સ્થળ ભંડારિયા બહુચરાજી માતાના સ્થાનકે  ભવાઇ, ભુંગળ અને ભક્તિ સાથે સંપૂર્ણ શાસ્ત્રોકત  પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે.  આસો સુદ એકમના દિવસે સવારે 9 કલાકે માણેકચોકમાં માતાજીની આંગી પધરાવી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાશે. અહીંના શક્તિ થિયેટરમાં દરરોજ રાત્રીના ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક નાટક ભવાઇ પાત્રો ભજવાશે. ભંડારિયાના નોરતા ખુબ વખણાય છે એ અત્રે નોંધનીય છે. અહીં નવરાત્રીમાં રજુ થતા નાટક ભવાઇ જોવા આ પંથકમાંથી લોકો ઉમટી પડે છે. આ માટે કલાકારો દ્વારા એક માસ પૂર્વેથી જ તૈયારી રીહર્સલ થતુ હોય છે. નવરાત્રી દરમિયાન રાત્રીના 8 કલાકે શાહી ઠાઠ સાથે માતાજીની ભવ્ય આરતી થશે. આ આરતીનો માહોલ જોવા જેવો હોય છે. નવરાત્રી મહોત્સવ નિમિતે બહુચરાજી મંદિર ઉપરાંત ગામની મુખ્ય બજારો અને માણેકચોકમાં રોશનીનો ઝગમગાટ સાથે શણગાર કરાશે તો પ્રગટનાથ બહુચરાજી મંદિર, સોંડાઇ માતાજી મંદીર, મેલડી માતાજી મંદિર સહિતના ધર્મસ્થાનકોમાં પણ વિશિષ્ટ ધાર્મિક પૂજાવિધિ અને આરાધના સાથે નવરાત્રીની ઉજવણી થશે. તેમજ મંદિરોને રોશનીનો શણગાર કરાશે. ગામમાં ઘરે ઘરે ગરબાનુ સ્થાપન કરી માતાજીની આરાધના થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

આગળનો લેખ
Show comments